વશેક ની ગુજરાતીમાં વ્યાખ્યા

વશેક

વિશેષણ

 • 1

  પદ્યમાં વપરાતો વિશેષ; +વધારે.

 • 2

  ખાસ; અસાધારણ.

વશેક ની ગુજરાતીમાં વ્યાખ્યા

વશેક

પુંલિંગ

 • 1

  તફાવત.

 • 2

  અસાધારણ ધર્મ.

 • 3

  સંગીતમાં એક અલંકાર.

 • 4

  સારો મેળ.