વંશચ્છેદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વંશચ્છેદ

પુંલિંગ

  • 1

    કુળનો નાશ; પ્રજાક્ષય.