વંશજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વંશજ

વિશેષણ

  • 1

    વંશમાં ઉત્પન્ન થયેલું.

પુંલિંગ

  • 1

    સંતાન; વારસદાર.