વેશટેક ની ગુજરાતીમાં વ્યાખ્યા

વેશટેક

પુંલિંગ

  • 1

    અમુક વેશ કે પહેરવેશ ઇ૰ નો-અમુક પંથનો ટેક કે બાહ્યાચારનો નિયમ.