વેશધારી ની ગુજરાતીમાં વ્યાખ્યા

વેશધારી

વિશેષણ

  • 1

    વેષ લેનાર.

  • 2

    ઢોંગી; લુચ્ચું.

પુંલિંગ

  • 1

    ઠગ; લુચ્ચો.