વંશપરંપરા ની ગુજરાતીમાં વ્યાખ્યા

વંશપરંપરા

સ્ત્રીલિંગ

  • 1

    પેઢીનો ક્રમ.

ક્રિયાવિશેષણ

  • 1

    પેઢીના ક્રમથી.