વૈશ્યવૃત્તિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વૈશ્યવૃત્તિ

સ્ત્રીલિંગ

  • 1

    વૈશ્યનો ધંધો.

  • 2

    વૈશ્યનો સ્વભાવ; દરેક કામમાં હાનિલાભ જોવાની વૃત્તિ.