વૈશેષિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

વૈશેષિક

વિશેષણ

  • 1

    વૈશેષિક મતનું.

પુંલિંગ

  • 1

    વૈશેષિક મતનું અનુયાયી.

નપુંસક લિંગ

  • 1

    વૈશેષિક દર્શન.

મૂળ

सं.