વૈશેષિકદર્શન ની ગુજરાતીમાં વ્યાખ્યા

વૈશેષિકદર્શન

નપુંસક લિંગ

  • 1

    છ વૈદિક દર્શનોમાંનું, કણાદ મુનિએ પ્રવર્તાવેલું, એક દર્શન.