વશા ની ગુજરાતીમાં વ્યાખ્યા

વશા

સ્ત્રીલિંગ

  • 1

    વાંઝણી સ્ત્રી.

  • 2

    હાથણી.

  • 3

    પત્ની.

  • 4

    નણંદ.

મૂળ

सं.