વશિત્વ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વશિત્વ

નપુંસક લિંગ

  • 1

    તાબેદારી.

  • 2

    યોગની આઠ સિદ્ધિઓમાંની એક -સર્વને વશ કરવાની શક્તિ.

મૂળ

सं.