વશિષ્ઠ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વશિષ્ઠ

પુંલિંગ

  • 1

    એક પ્રસિદ્ધ વૈદિક ઋષિ; રઘુવંશના કુલગુરુ.

મૂળ

सं.