વંશી ની ગુજરાતીમાં વ્યાખ્યા

વંશી

વિશેષણ

 • 1

  વંશનું.

વંશી ની ગુજરાતીમાં વ્યાખ્યા

વંશી

સ્ત્રીલિંગ

 • 1

  બંસી.

વશી ની ગુજરાતીમાં વ્યાખ્યા

વશી

વિશેષણ & પુંલિંગ

 • 1

  વશમાં રાખનાર-જિતેંદ્રિય (પુરુષ).

 • 2

  (અનાવિલોમાં) એક અટક.

મૂળ

सं.