વશીકરણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વશીકરણ

નપુંસક લિંગ

  • 1

    વશ કરવું તે.

  • 2

    વશ કરવાનો મંત્ર; જાદુ; એક અભિચાર.

મૂળ

सं.