વશીકાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

વશીકાર

વિશેષણ

  • 1

    વશ કરનારું.

પુંલિંગ

  • 1

    કાબૂ; સંયમ.

મૂળ

सं.