વૃષ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વૃષ

પુંલિંગ

 • 1

  આખલો.

મૂળ

सं.

વેષ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વેષ

પુંલિંગ

 • 1

  પોશાક; પહેરવેશ.

 • 2

  રૂપ; સોંગ.

 • 3

  સોહાગણના ચિહ્નરૂપ શણગાર.

મૂળ

सं.