વેષ્ટન ની ગુજરાતીમાં વ્યાખ્યા

વેષ્ટન

નપુંસક લિંગ

  • 1

    વીંટાળવું તે.

  • 2

    વીંટેલું તે; ઢાંકણ; બાંધણ.

મૂળ

सं.