વષ્ટિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વષ્ટિ

સ્ત્રીલિંગ

  • 1

    વિષ્ટિ; સુલેહ કે સમાધાનની વાતચીત ને વાટાઘાટ.

વૃષ્ટિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વૃષ્ટિ

સ્ત્રીલિંગ

  • 1

    વરસાદ.

મૂળ

सं.