વૃષણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વૃષણ

પુંલિંગ, નપુંસક લિંગ​ & પુંલિંગ, નપુંસક લિંગ​

  • 1

    શુક્રગ્રંથિ; પુરુષમાં પુરુષત્વ માટે આવશ્યક અંતઃસ્રાવોનું ઉત્પાદન-નિયંત્રણ કરનાર અને શુક્રકોષો ઉત્પન્ન કરનાર અવયવ; નરજનનગ્રંથિ.

મૂળ

सं.