વૈષ્ણવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વૈષ્ણવ

વિશેષણ

  • 1

    વિષ્ણુ સંબંધી.

  • 2

    વિષ્ણુની ઉપાસના કરનારું કે વૈષ્ણવ સંપ્રદાયનું.

મૂળ

सं.

વૈષ્ણવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વૈષ્ણવ

પુંલિંગ

  • 1

    તેવો માણસ; વૈષ્ણવ જન.