વૃષભ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વૃષભ

પુંલિંગ

  • 1

    આખલો; પોઠિયો.

  • 2

    રાશિચક્રમાંની બીજી રાશિ.

સ્ત્રીલિંગ

  • 1

    આખલો; પોઠિયો.

  • 2

    રાશિચક્રમાંની બીજી રાશિ.

મૂળ

सं.