ગુજરાતી

માં વેષ કાઢવોની 3 મુખ્ય વ્યાખ્યા છે: વેષ કાઢવો1વેષ કાઢવો2વેષ કાઢવો3

વેષ કાઢવો1

 • 1

  અણધાર્યા વંકાઈને ઊભા રહેવું; અણધારી મુશ્કેલી ઊભી કરવી.

ગુજરાતી

માં વેષ કાઢવોની 3 મુખ્ય વ્યાખ્યા છે: વેષ કાઢવો1વેષ કાઢવો2વેષ કાઢવો3

વેષ કાઢવો2

 • 1

  પોશાક બદલવો.

 • 2

  વિધવાએ માથાના કેશ ઇ૰ શણગાર કાઢી નાખવો.

 • 3

  વચનભંગ કરવો; વાંકું બોલવું.

ગુજરાતી

માં વેષ કાઢવોની 3 મુખ્ય વ્યાખ્યા છે: વેષ કાઢવો1વેષ કાઢવો2વેષ કાઢવો3

વેષ કાઢવો3

 • 1

  સ્વાંગ લેવો; -નો સોંગ ધરવો.