વસટાળી ની ગુજરાતીમાં વ્યાખ્યા

વસટાળી

સ્ત્રીલિંગ

  • 1

    વસયળું; વિષ્ટિનું કામ; રિસાયેલાને મનાવવાનું કામ.

  • 2

    કૂટણીપણું.

  • 3

    માગું (કન્યાનું).