વેસણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વેસણ

નપુંસક લિંગ

  • 1

    ચણાનો લોટ.

  • 2

    તેનું ખીરું.

મૂળ

प्रा. वेसण ( सं. वेसन); સર૰ म.; हिं. बेसन