વસ્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા
વસ્ત
સ્ત્રીલિંગ
- 1
+વસ્તુ.
વસ્તુ ની ગુજરાતીમાં વ્યાખ્યા
વસ્તુ
સ્ત્રીલિંગ
- 1
પદાર્થ; ચીજ.
- 2
સત્ય; સાર.
મૂળ
सं.
વસ્તુ ની ગુજરાતીમાં વ્યાખ્યા
વસ્તુ
નપુંસક લિંગ
- 1
નાટક કે કથાનો વિષય; 'પ્લૉટ'.
વસંત ની ગુજરાતીમાં વ્યાખ્યા
વસંત
masculine and feminine noun & masculine and feminine noun
- 1
ચૈત્ર વૈશાખ માસની ઋતુ; ઋતુરાજ.
- 2
એક રાગ.
વસંત ની ગુજરાતીમાં વ્યાખ્યા
વસંત
સ્ત્રીલિંગ & સ્ત્રીલિંગ
- 1
વર તરફથી કન્યાને અપાતી (વસ્ત્રાદિની) ભેટ.
મૂળ
सं. वसन