વસ્તુનિદૃશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વસ્તુનિદૃશ

પુંલિંગ

  • 1

    ગ્રંથના વિષયનું કે વાર્તાનું સૂચન.

  • 2

    ન્યાયશાસ્ત્ર​
    લક્ષણમાં આવી જતા ધર્મો ઉપરાંત જેમાં વસ્તુ વિષે નવા ધર્મનું કથન હોય તેવો નિર્દેશ કે કથન.