વસ્ત્રગાળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વસ્ત્રગાળ

વિશેષણ

  • 1

    કપડછાણ (વૈદકમાં); કપડાથી ચોળેલું.

  • 2

    કપડામાં સીવી લઈ છાણમાટીથી લીંપેલું.

વસ્ત્રગાળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વસ્ત્રગાળ

નપુંસક લિંગ

  • 1

    કપડાથી ચાળવું તે.