વસ્ત્રસ્વાવલંબન ની ગુજરાતીમાં વ્યાખ્યા

વસ્ત્રસ્વાવલંબન

નપુંસક લિંગ

  • 1

    વસ્ત્રની બાબતમાં સ્વાવલંબન-જાતે કાંતીને પોતાની કપડાંની (ખાદીની) જરૂરપૂરી કરી લેવી તે.