વસ્તુલક્ષી ની ગુજરાતીમાં વ્યાખ્યા

વસ્તુલક્ષી

વિશેષણ

  • 1

    વસ્તુનિષ્ઠ; ભૌતિક પદાર્થો સાથે સંબંધ રાખે તેવું; બિનઅંગત; પરલક્ષી; 'ઓબ્જેક્ટિવ'.