વસ્તુશૂન્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

વસ્તુશૂન્ય

વિશેષણ

  • 1

    વસ્તુ કે અર્થ વિનાનું; ખાલી શાબ્દિક ભાવવાળું.