વસ્તાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

વસ્તાર

પુંલિંગ

 • 1

  વિસ્તાર; ફેલાવો.

 • 2

  વધારો.

 • 3

  વિશાળતા.

 • 4

  લાક્ષણિક બહોળો પરિવાર કે કુટુંબ.

 • 5

  બાળબચ્ચાં; પરિવાર; બહોળું કુટુંબ.