વસ્તિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વસ્તિ

પુંલિંગ

  • 1

    પેડૂ; મૂત્રાશય; બસ્તિ.

વસતિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વસતિ

સ્ત્રીલિંગ

  • 1

    વસવું તે; વસ્તી.

  • 2

    વાસ; રહેઠાણ.

  • 3

    લોકસંખ્યા.

  • 4

    બાળબચ્ચાંનો ભરાવો.

  • 5

    વસેલી જગા.

મૂળ

सं.