વસમું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વસમું

વિશેષણ

  • 1

    મુશ્કેલ.

  • 2

    કપરું.

  • 3

    માઠું (વસમું પડવું, વસમું લાગવું).

મૂળ

सं. विषम