વસરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વસરું

વિશેષણ

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી ખરાબ; ભૂંડું; અપ્રિય.

વેસર ની ગુજરાતીમાં વ્યાખ્યા

વેસર

સ્ત્રીલિંગ

  • 1

    નથ; વાળી.

મૂળ

સર૰ म. बेसर

વેસર ની ગુજરાતીમાં વ્યાખ્યા

વેસર

પુંલિંગ & પુંલિંગ

  • 1

    ખચ્ચર.

મૂળ

सं.