વસૂલ ની ગુજરાતીમાં વ્યાખ્યા
વસૂલ
નપુંસક લિંગ
- 1
માગતા પેટે ચૂકતે થયેલી રકમ.
- 2
આમદાની.
- 3
મહેસૂલ.
મૂળ
अ.
વસૂલ ની ગુજરાતીમાં વ્યાખ્યા
વસૂલ
અવ્યય
- 1
ચૂકતે થાય કે થયેલું હોય તેમ.
મૂળ
अ.
વસ્લ ની ગુજરાતીમાં વ્યાખ્યા
વસ્લ
પુંલિંગ
- 1
મેળાપ; સમાગમ.
- 2
સંબંધ.
મૂળ
अ.