વસલ્લો ની ગુજરાતીમાં વ્યાખ્યા

વસલ્લો

પુંલિંગ

  • 1

    બારદાન.

  • 2

    વખલ્લો; વાણાના દોષથી થતો કપડાનો નુકસાનીવાળો ભાગ.

મૂળ

सं. वस् =બાંધવું, પહેરવું; અથવા સર૰ म. वसला ( अ. वसाली)= સારા વસ્ત્રનો ટુકડો