વસવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વસવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    રહેવું; મુકામ કરવો.

  • 2

    મનમાં ઠસવું; દિલમાં ઊતરવું.

મૂળ

सं. वस्