વસવાયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

વસવાયો

પુંલિંગ

  • 1

    ગામ તરફથી પસાયતાં આપી વસાવેલા વાળંદ, ધોબી, વગેરે કારીગર.

મૂળ

'વસાવવું' ઉપરથી