વસાણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વસાણું

નપુંસક લિંગ

  • 1

    ઔષધિઓ નાખી બનાવેલો પાક.

  • 2

    ગાંધિયાટાની ચીજ.

મૂળ

सं. वसा +अन्न