વસાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વસાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    'વસવું'નું ભાવે.

  • 2

    'વાસવું'નું કર્મણિ.

નપુંસક લિંગ

  • 1

    રખેવાળું કે તેનું મહેનતાણું.

મૂળ

सं. वस्