વસાહત ની ગુજરાતીમાં વ્યાખ્યા

વસાહત

સ્ત્રીલિંગ

  • 1

    મૂળસ્થાનેથી બીજે કરાતો વાસ કે તેનું સ્થાન.

  • 2

    સંસ્થાન; 'કૉલોની'.

મૂળ

म. (सं. वस्)