વસિષ્ઠ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વસિષ્ઠ

પુંલિંગ

  • 1

    એક પ્રસિદ્ધ વૈદિક ઋષિ; રઘુવંશના કુલગુરુ.

મૂળ

सं.