ગુજરાતી

માં વહુની 2 મુખ્ય વ્યાખ્યા છે: વહુ1વેહ2

વહુ1

સ્ત્રીલિંગ

 • 1

  પત્ની.

 • 2

  છોકરાની કે નાના ભાઈની સ્ત્રી.

મૂળ

प्रा. वहू ( सं. वधू); સર૰ म.; हिं. बहू

ગુજરાતી

માં વહુની 2 મુખ્ય વ્યાખ્યા છે: વહુ1વેહ2

વેહ2

પુંલિંગ

 • 1

  વીંધ; શાર.

 • 2

  નાકું.

 • 3

  દર (વેહ પાડવો).

મૂળ

प्रा. ( सं. वेध); સર૰ हिं. बेह