વહેતું મૂકવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વહેતું મૂકવું

 • 1

  દૂર ખસેડી દેવું.

 • 2

  ધ્યાન પર ન લેવું; રખડાવ્યા કરવું.

 • 3

  રખડતું મૂકવું; વંઠી જવા દેવું.

 • 4

  વહ્યા કરે કે પ્રસરે એવી સ્થિતિ કરવી; જેમ જાય તેમ જવા દેવું.