વહન ની ગુજરાતીમાં વ્યાખ્યા

વહન

નપુંસક લિંગ

 • 1

  વાહન.

 • 2

  ઉપાડવું-ઊંચકવું તે; ઊંચકીને લઈ જવું તે.

 • 3

  (પ્રવાહી કે પાણી) વહેવું તે.

 • 4

  ગરમી, વીજળી ઇ૰ વહેવી-જવી કે પ્રસરવી તે.

મૂળ

सं.

વહેન ની ગુજરાતીમાં વ્યાખ્યા

વહેન

નપુંસક લિંગ

 • 1

  પ્રવાહ.

મૂળ

प्रा. वहण (सं. वहन)