વહ્નિધૂમ્રન્યાય ની ગુજરાતીમાં વ્યાખ્યા

વહ્નિધૂમ્રન્યાય

પુંલિંગ

  • 1

    જ્યાં ધુમાડો હોય ત્યાં આગ હોય. બે વ્યક્તિ કે વસ્તુઓ વચ્ચેનો આવો અચલ સહવર્તી સંબંધ સૂચવવા આ ન્યાય પ્રયોજાય છે.

મૂળ

सं.