વહેમીલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વહેમીલું

વિશેષણ

  • 1

    વહેમવાળું; વહેમથી ભરેલું; વહેમ રાખતું કે તેવા સ્વભાવનું.