વહુર ની ગુજરાતીમાં વ્યાખ્યા

વહુર

નપુંસક લિંગ

  • 1

    વહુવર; નવોઢા સ્ત્રી.

  • 2

    લગ્ન ને વરઘોડો.

નપુંસક લિંગ બહુવયન​

  • 1

    ધણીધણિયાણી; નવું પરણેલું જોડું.

  • 2

    જુવાન વહુ.

વહેર ની ગુજરાતીમાં વ્યાખ્યા

વહેર

પુંલિંગ

  • 1

    ફાટ; ચીરો.

મૂળ

જુઓ વહેરવું