વહેરણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વહેરણ

નપુંસક લિંગ

  • 1

    કરવત.

  • 2

    વહેરવાનું તે.

  • 3

    વહેરવાની મજૂરી.