વહેલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વહેલું

વિશેષણ

  • 1

    ઉતાવળું; જલદી.

મૂળ

दे. वहिल्ल

વહેલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વહેલ

સ્ત્રીલિંગ

  • 1

    એક મોટું જળચર પ્રાણી.

મૂળ

इं.

વહેલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વહેલ

સ્ત્રીલિંગ

  • 1

    રથ; વાહન.

મૂળ

दे. वेल्लग=ઉપરથી ઢંકાયેલી ગાડી